Parmarth Parichay

પરમાર્થ પરિચય

આ પુસ્તક આપણને આધ્યાત્મિકતા શું છે એનો પરિચય કરાવે છે. દરેક સંત એનો ઉપદેશ આપતા રહ્યા છે. શરૂઆતમાં આ પુસ્તકમાં આપણી વર્તમાન પરિસ્થિતિનો ચિતાર છે અને પછી બીજા અનેક વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેવા કે; કર્મફળ, મૃત્યુ, પુનર્જન્મ, આપણું અસલ આત્મિક સ્વરૂપ, અસીમ અને અનંત પ્રભુ, આધ્યાત્મિક ગુરુની આવશ્યકતા, શાકાહાર, નૈતિક જીવન, આંતરિક અભ્યાસ તથા પ્રભુપ્રાપ્તિ માટેનો સાચો રસ્તો વગેરે.

This book provides an introduction to the subject of spirituality, the common teachings of all mystics. It starts by addressing our current situation as human beings and covers such topics as the consequences of our actions, death, reincarnation, our true spiritual nature, the boundless infinite, the need for a spiritual teacher, vegetarianism, leading an honest life, meditation, and the path to God-realization.

English: Spiritual Primer, A
Author: Hector Esponda
Category: RSSB Tradition: Other Authors
Format: Paperback, 96 Pages
Edition: 1st, 2013
ISBN: 978-93-86866-79-0
RSSB: GJ-182-0

Price: USD 5 including shipping.
Estimated price: EUR 4.73, GBP 4.11
Copies: 1 2 3 4 (maximum)

Before placing your order, please read this important information.

Other Language Editions