Sant Mat Darshan
Sant Mat Darshan
સંતમત દર્શન
પુસ્તકના પહેલા ભાગમાં હજૂર મહારાજ ચરણસિંહજીના અગિયાર સત્સંગોને સંક્ષેપમાં આપ્યા છે, ત્યારપછી હજૂર મહારાજજી દ્વારા પશ્ચિમના દેશોના સત્સંગીઓ અને જિજ્ઞાસુઓને ઈ.સ.1952થી 1958ના સમયગાળામાં તેમણે લખેલા લગભગ ૪૦૦ પત્રોમાંથી લીધેલાં અવતરણો છે. સત્સંગોમાં હજૂરે અગાઉ થઈ ગયેલા પૂર્ણ સંતોએ ચીંધેલા વિશ્વવ્યાપક મૂળભૂત સત્યોને તથા રોજિંદા જીવનમાંથી લીધેલાં ઉદાહરણો અને વાસ્તવિકતાને સ્પષ્ટતાથી સમજાવ્યાં છે. પત્રોમાં હજૂર રોજિંદા જીવનની વ્યાવહારિક સમસ્યાઓ અંગે, ભજન-સ્મરણ તથા અંતરમાં અધ્યાત્મિક માર્ગ પર ચાલવા સંબંધી બાબતો પર સલાહ અને પ્રોત્સાહન આપે છે.The first part of this book consists of abridged translations of 12 discourses, followed by excerpts from almost 400 of Maharaj Charan Singh's letters to Western seekers and disciples between 1952 and 1958. Using examples and stories from everyday life, the discourses explain the fundamental universal truths taught by the perfect Masters of all ages. In his letters, Maharaj Charan Singh gives encouragement and advice on practical problems of daily living, as well as on meditation and the inner spiritual path.
Format
Paperback, 384 Pages
Edition
3rd, 2019
ISBN
978-93-88733-35-9
Item Code
GJ-071-0
$8.00 USD
including shipping
Approx. €7.40 EUR • £6.16 GBP
Please review our ordering & shipping information prior to purchase.
Other Language Editions