Sant Sandesh

Sant Sandesh

સંત સંદેશ

આ પુસ્તિકામાં સંતોના ઉપદેશને ભારતની ધાર્મિક પરંપરા અનુસાર રજૂ કર્યા છે. લેખિકાએ ભગવદગીતા, ઉપનિષદ, આદિગ્રંથ, જૈન મત તથા અન્ય ધર્મગ્રંથોમાંથી અવતરણો લઈને સમજાવ્યું છે કે એ બધાંના મૂળભૂત આધ્યાત્મિક સિદ્ધાંત એક જ છે. પુસ્તકમાં માનવજીવનનો ઉદ્દેશ, સાચું નામ, ભજન-સ્મરણનો અભ્યાસ, જીવંત સદગુરુ તથા ધર્મ અને નૈતિકતા વિષે ચર્ચા કરી છે

This brief volume presents an overview of the teachings of the saints from an Indian religious perspective. The author draws on examples and quotations from the Bhagavad Gita, the Upanishads, the Adi Granth, Jain holy books, and other scriptures, revealing the many similarities in their fundamental mystic teachings. Included are discussions of the purpose of human life, the true Name, meditation, the living Master, and religion and ethics.

Format Paperback, 112 Pages
Edition 3rd, 1996
ISBN 978-81-8466-514-7
Item Code GJ-030-0
$5.00 USD including shipping
Approx. €4.63 EUR • £3.85 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Sant Sandesh by Shanti Sethi
Other Language Editions