Prabhat Ka Prakash

Prabhat Ka Prakash

પ્રભાતનો પ્રકાશ

આ પુસ્તક મુખ્યત્વે તે પત્રોમાંથી પસંદ કરેલા અંશોનો સંગ્રહ છે, જે મહારાજ સાવનસિંહજીએ (જેમને સંગત પ્રેમથી “મોટા મહારાજજી” કહે છે) ઈ.સ. 1911– 1934 દરમ્યાન એમના શરૂઆતના અમેરિકન શિષ્યોને લખ્યા હતા. સાથે એમાં અમેરિકામાં થયેલા સંતમતના વિકાસનો સંક્ષિપ્ત ઇતિહાસ તથા સંતોના ઉપદેશનો સાર પણ આપવામાં આવ્યો છે. આ પત્રો એવા સમયે લખાયા હતા કે જ્યારે નવા શિષ્યોને માર્ગદર્શન અને પ્રેરણા માટે સંતમતનાં પુસ્તકો ઉપલબ્ધ ન હતાં અને બહુ ઓછા શિષ્યોને સદગુરુ સાથે વ્યક્તિગત મળવાનો અવસર મળતો હતો. પ્રેમ અને વ્યાવહારિક જ્ઞાનથી ભરપૂર આ પત્રોમાં સંતોના ઉપદેશનાં બધાં જ પાસાંઓનું તથા આધ્યાત્મિક સફર અને સત્સંગીની રહેણીકરણી વિષે વિસ્તારથી વર્ણન કર્યું છે.

Consisting mainly of letters written between 1911 and 1934 by Maharaj Sawan Singh to his first American disciples, this volume also contains a brief history of Sant Mat in America and a concise summary of the Sant Mat teachings. The letters were written at a time when there were no Sant Mat books to provide guidance and inspiration for those early disciples, very few of whom had the opportunity to meet their Master in person. Full of affection and practical wisdom, the letters explain all aspects of the teachings and give detailed descriptions of the inner journey and the way of life required of the devotee. 

Format Paperback, 192 Pages
Edition 1st, 1994
ISBN 978-81-8256-174-8
Item Code GJ-016-0
$8.00 USD including shipping
Approx. €7.40 EUR • £6.16 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Prabhat Ka Prakash by Maharaj Sawan Singh
Other Language Editions