Jain Dharm
Jain Dharm
જૈન ધર્મ
આ પુસ્તકમાં જૈન ધર્મના નૈતિક અને આધ્યાત્મિક ઉપદેશ પર સંક્ષિપ્તમાં, સરળ રીતે પ્રકાશ પાડવામાં આવ્યો છે તથા આ પ્રાચીન ધર્મમાં રહેલા મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો પર ભાર આપવામાં આવ્યો છે. આરંભથી અંત સુધી જ્યાં જ્યાં વ્યાખ્યાત્મક સામગ્રી આપી છે એનું સમર્થન અધિકૃત જૈન પુસ્તકોનાં ઉદાહરણો દ્વારા આપવામાં આવ્યું છે. એટલે આ પુસ્તક બુદ્ધિજીવીઓ અને આધ્યાત્મિક સાધનામાં જોડાયેલા જિજ્ઞાસુઓ બંનેય માટે અત્યંત મહત્ત્વનું બની રહેશે.
This book seeks to bring out the moral and spiritual teachings of Jainism in a brief and simple manner emphasizing the practical aspects of this ancient religion. Explanatory material is supported by quotes from authentic Jain texts throughout the book. It is thus of great value to both intellectuals and spiritual practitioners.
Format
Paperback, 400 Pages
Edition
1st, 2012
ISBN
978-81-8466-141-5
Item Code
GJ-228-0
$11.00 USD
including shipping
Approx. €10.18 EUR • £8.47 GBP
Please review our ordering & shipping information prior to purchase.
Other Language Editions