Ek Noor Te Sab Jag Upajeyaa (English/Gujarati version)
Ek Noor Te Sab Jag Upajeyaa (English/Gujarati version)
પ્રકાશ એક દીવા અનેક
દરેક ઉંમરના બાળકો માટે લખવામાં આવેલા આ પુસ્તકમાં રંગબેરંગી ચિત્રો દ્વારા એ બતાવવામાં આવ્યું છે કે પરમપિતા પરમાત્મા એક ‘બાળ આત્મા’ને જન્મના થોડા સમય પહેલાં પોતાની સાથે એક અદ્દભુત સફર કરાવે છે . આ સફર દરમ્યાન પરમાત્મા ખૂબ પ્રેમથી આત્માને સંસારના લોકોને વહેંચવા માટે પાંચ અણમોલ ભેટ આપે છે, જે એ સત્યનો સંદેશ આપે છે કે સૃષ્ટિના કણકણમાં અને પ્રત્યેક જીવમાં દિવ્ય પરમાત્મા વસે છે.In this full-colour illustrated storybook for children of all ages, the Lord takes a soul, about to be born, on a wondrous spiritual journey. The Lord lovingly gives the soul five precious gifts to share with the people of the world, which reveal the divine principle of oneness behind the myriad divisions of all creation.
Format
Hardcover, 50 Pages
Edition
1st, 2009
ISBN
978-81-8256-815-0
Item Code
GJ-219-E
$10.00 USD
including shipping
Approx. €9.26 EUR • £7.70 GBP
Please review our ordering & shipping information prior to purchase.
Other Language Editions