Ramcharitmanas ka sandesh
Ramcharitmanas ka sandesh
રામચરિતમાનસનો સંદેશ
ભારતમાં સોળમી સદીમાં થઈ ગયેલા મહાન સંત કવિ ગોસ્વામી તુલસીદાસજીની પ્રસિદ્ધ રચના રામચરિતમાનસમાં સુંદર કવિતા તથા ગૂઢ આધ્યાત્મિક જ્ઞાનનું અનોખું મિશ્રણ જોવા મળે છે. રામચરિતમાનસમાં આવતી રામ અને રાવણની લોકપ્રિય કથાઓનો આધાર લઈને તેમણે આધ્યાત્મિક તત્ત્વોનું નિરૂપણ કર્યું છે. પુસ્તકમાં આધ્યાત્મિક ઉપદેશનાં બધાં જ મૂળભૂત તત્ત્વો, જેવાં કે; મનુષ્ય જન્મનો મહિમા, મન અને માયાનાં બંધનો, વખતના ગુરુની આવશ્યકતા, સત્સંગ, નામ, ગુરુ તથા ઈશ્વર પ્રતિ પ્રેમ અને ભક્તિભાવ તથા કર્મનો સિદ્ધાંત વગેરે વિષયોને સ્પષ્ટ અને પ્રેરણાત્મક રીતે રજૂ કર્યાં છે. આ પુસ્તક રામચરિતમાનસમાં દર્શાવેલી પ્રતિકાત્મક કથાઓમાં રહેલા વાસ્તવિક મહત્ત્વને પ્રગટ કરે છે.In his famous work, Ramcharitmanas, Goswami Tulsidas, an Indian saint-poet of the sixteenth century, has presented a unique blend of elegant poetry and profound spiritual wisdom, weaving the elements of spirituality into the theme of the favourite Indian story of Rama and Ravana. This book contains a lucid and inspiring treatment of almost all fundamental elements of spiritual teachings, such as the importance of human life, the entanglements of mind and maya, the need of a living master, satsang, Nam (name), love and devotion for the Guru and God, and the doctrine of karma. The book discloses the real significance of the allegorical narrative of the Ramcharitmanas.
Format
Paperback, 368 Pages
Edition
2nd, 2015
ISBN
978-81-8466-401-0
Item Code
GJ-209-0
$10.00 USD
including shipping
Approx. €9.26 EUR • £7.70 GBP
Please review our ordering & shipping information prior to purchase.
Other Language Editions