Guru Arjun Dev

Guru Arjun Dev

ગુરુ અર્જુન દેવ

ગુરુ અર્જુનદેવજી (ઈ.સ.1563–1606), ગુરુ નાનકદેવજીની ગાદીના પાંચમા ગુરુ હતા. આદિગ્રંથનું સંકલન એમણે જ કર્યું હતું. આ પુસ્તકમાં એમના જીવન, ઉપદેશ અને સંદેશ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે જિજ્ઞાસુઓને પરમાત્માની શોધ કરીને, મનુષ્યજન્મની અણમોલ ભેટનો પૂરો લાભ ઉઠાવવાની પ્રેરણા આપે છે. એમની ભાષા અને રચના સરળ હોવાના કારણે ગુરુ અર્જુનદેવજીની વાણી આધ્યાત્મિક રત્નોનો ભંડાર છે.

Guru Arjun Dev (1563-1606) was the fifth Guru in the line of Guru Nanak, who compiled the Adi Granth. This book, which includes an overview of the Guru's life and teachings, highlights his message in which he exhorts the seeker to fully utilize the priceless gift of the human form by seeking God-realization. Guru Arjun Dev's teachings, while simple in form and language, are a treasure trove of spirituality.

Format Paperback, 336 Pages
Edition 2nd, 2013
ISBN 978-81-8466-268-9
Item Code GJ-187-0
$9.00 USD including shipping
Approx. €8.33 EUR • £6.93 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Guru Arjun Dev by Justice Mohinder Singh Joshi
Other Language Editions