Satsang Sangreh II

Satsang Sangreh II

સત્સંગ સંગ્રહ ભાગ - 2

આ હજૂર મહારાજ ચરણસિંહજી (ઈ.સ.1916-1990)ના સત્સંગોનો સંગ્રહ છે. દરેક સત્સંગમાં સંતમાર્ગના મૂળ સિદ્ધાંતો, મનુષ્યજન્મનો અસલ ઉદ્દેશ, તથા સાચા અને પરમ સુખની પ્રાપ્તિના ઉપાયો સ્પષ્ટપણે સમજાવ્યા છે. પોતાની વાતોને સમજાવવા માટે તેમણે અન્ય સંતોની વાણીઓમાંથી ઉદાહરણો આપીને સમજાવ્યા હોવાથી તેમના સત્સંગોની લોકપ્રિયતા વિશ્વવ્યાપી બની ગઈ છે.

A collection of discourses by Maharaj Charan Singh (1916-1990). Each discourse is an exposition of the fundamentals of the path, the real purpose of human birth and how true and lasting happiness can be achieved. In illustrating his points, he brings quotes from other saints, thus expanding the universal reach of his discourses.

Format Paperback, 304 Pages
Edition 1st, 2013
ISBN 978-81-8466-274-0
Item Code GJ-168-2
$8.00 USD including shipping
Approx. €7.40 EUR • £6.16 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Satsang Sangreh II by Maharaj Charan Singh Ji
Other Language Editions