Sant Kabir
Sant Kabir
સંત કબીર
આ પુસ્તકમાં સંત કબીર (ઈ.સ. 1398-1518)ના જીવન, ઉપદેશ અને વાણી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. કબીરસાહેબે પંદરમી સદીમાં ભારતમાં પ્રભુપ્રાપ્તિ માટેના આંતરિક માર્ગનો ઉપદેશ આપ્યો હતો. આ પુસ્તક કબીરસાહેબના - શિષ્ય, કવિ, તથા આધ્યાત્મિક ગુરુ - એમ ત્રણ પ્રકારનાં રૂપોને આપણી સમક્ષ રજૂ કરે છે અને પુરવાર કરે છે કે તેમનું જીવન ધર્મ, કોમ અને જાતિવાદની સીમાઓથી પર હતું. એમાં તેમના અનેક દુહાઓનો સંગ્રહ છે, જે વાચકોને જાગૃત કરીને આધ્યાત્મિક અભ્યાસની શોધ કરવા માટે પ્રેરિત અને ઉત્સાહિત કરે છે.This book explores the life, teachings and poetry of Saint Kabir (1398-1518), who taught the mystic path of God-realization in fifteenth-century India. This book highlights the life of Kabir as a disciple, poet and spiritual teacher and explains how his life transcended religion, nationality and caste. The book contains a collection of Kabir’s couplets which inspire and reason with the reader in order to ignite and intensify the quest for spirituality.
Format
Paperback, 360 Pages
Edition
6th, 2015
ISBN
978-93-88733-43-4
Item Code
GJ-050-0
$9.00 USD
including shipping
Approx. €8.33 EUR • £6.93 GBP
Please review our ordering & shipping information prior to purchase.
Other Language Editions