Sant Charandas

Sant Charandas

સંત ચરનદાસ

સંત ચરનદાસજી ઈ.સ. 1703-1782ના સમયગાળામાં ઉત્તર ભારતમાં થઈ ગયેલા પ્રસિદ્ધ સંત હતા. એમનો જન્મ રાજસ્થાનના અલવર ગામમાં થયો હતો. એમનું મોટાભાગનું જીવન દિલ્હીમાં વ્યતીત થયું, પરંતુ તેઓ અનેક લાંબી યાત્રાઓ પર પણ જતા હતા. કેટલાય હિંદુ અને મુસ્લિમ શાસકો એમના શિષ્યો હતા. બીજા સંતોની માફક તેમણે પણ કોઈની પાસેથી ભેટ સોગાદોનો સ્વીકાર કર્યો ન હતો અને નિર્ભયતાપૂર્વક સત્સંગ કર્યા હતા તથા સાચા જિજ્ઞાસુઓને નામદાનની દીક્ષા આપી હતી. આ પુસ્તક એમના યશસ્વી જીવનનું વર્ણન કરે છે અને તેમણે આપેલા ઉપદેશ પર પ્રકાશ પાડે છે.

In the eighteenth century – a time in Delhi and throughout India that was marked by political turmoil and religious persecution – Sant Charandas explained in simple words the age-old principles of spirituality. His teachings emphasize the simple path of devotion, that the light of the Supreme Being is within everyone, and that the way to contact the Lord is also within. This book consists of a summary of the life and teachings of Sant Charandas, followed by a selection of his poetry.

Format Paperback, 344 Pages
Edition 2nd, 2012
ISBN 978-81-8466-135-4
Item Code GJ-043-0
$8.00 USD including shipping
Approx. €7.40 EUR • £6.16 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Sant Charandas by Dr. T. R. Shangari
Other Language Editions