Tulsi Sahib

Tulsi Sahib

તુલસી સાહેબ

પૂનાની રાજગાદીના વારસ તુલસીસાહેબે (ઈ.સ. 1763-1843) આધ્યાત્મિક સત્યની શોધ માટે પોતાને વારસામાં મળેલી રાજગાદીનો ત્યાગ કરી ઉત્તર ભારતમાં હાથરસમાં આવીને તેમણે ત્યાં નિવાસ કર્યો, જ્યાં અનેક શ્રદ્ધાળુઓ તેમની પાસે આવવા લાગ્યા. આ પુસ્તકમાં તુલસીસાહેબનું જીવનચરિત્ર, તેમની મધુર રચનાઓ અને ખાસ કરીને આગ્રાના સ્વામીજી મહારાજ સાથેના એમના સંબંધોનો ઉલ્લેખ છે. તેમની સૌથી વિશેષ લોકપ્રિય રચના ઘટ રામાયણમાં કટ્ટરપંથી હિંદુઓ, મુસલમાનો અને શીખો સાથે તેમણે કરેલા સંવાદો આપવામાં આવ્યા છે. તેમણે તીર્થયાત્રા તથા અન્ય બહિર્મુખી ધર્મ કે કર્મની નિરર્થકતા અને આંતરિક આધ્યાત્મિક અભ્યાસની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. પોતાના ‘રત્નસાગર’ ગ્રંથમાં એમણે સૃષ્ટિનું રહસ્ય, કર્મ સિદ્ધાંત, મૃત્યુ તથા વખતના પૂર્ણ ગુરુનો મહિમા અને તેમના મહત્ત્વ અંગે ચર્ચા કરી છે.

As this book explains, Tulsi Sahib (1763-1843), heir to the throne of Poona (Pune), renounced his royal heritage to seek mystic reality, moving to Hathras in northern India where he attracted a devoted following. The book has now been revised to incorporate additional research elaborating upon Tulsi Sahib’s teachings and poems. Many of the poems attempt to describe the indescribable. They hint at the grandeur, sweetness and brilliance of the inner worlds experienced by one who ‘goes within’ under the guidance and protection of a Satguru. A number of intriguing dialogues from the famous Ghat Ramayan with people belonging to various religions and traditions including Muslims, Hindus, Jains and followers of Kabir and Guru Nanak – show the way Tulsi Sahib expressed the inner path of Shabd for self-realization and God-realization in a truly multi-religious environment.

Format Paperback, 356 Pages
Edition 4th, 2024
ISBN 978-81-19078-81-3
Item Code GJ-031-0
$8.00 USD including shipping
Approx. €7.40 EUR • £6.16 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Tulsi Sahib by Prof. Janak Raj Puri, Virendra Kumar Sethi & Dr. T. R. Shangari
Other Language Editions