Ruhani Diary (2 - Vol Set)
Ruhani Diary (2 - Vol Set)
રૂહાની ડાયરી (ભાગ-1,2,3 સેટ)
આ પુસ્તકના લેખક ઈ.સ.1942થી 1956 સુધી ત્રણ સદગુરુઓના સેક્રેટરી તરીકે સેવા કરતા હતા. ‘રૂહાની ડાયરી’ના બંને ગ્રંથોમાં લેખકની અંગત ડાયરીઓમાંથી લીધેલાં વૃતાંત છે, જે તેમણે આ સેવાકાળ દરમ્યાન લખ્યાં હતાં. એમાં મહારાજ સાવનસિંહજીના સત્સંગો અને તેમણે કરેલી યાત્રાઓનું વર્ણન છે. મહારાજ સાવનસિંહજી જયોતિજોતમાં સમાઈ ગયા તેનું તથા મહારાજ જગતસિંહજી ગુરુ સ્વરૂપે ગાદીનશીન થયા તેનું વર્ણન છે. મહારાજ જગતસિંહજીના ગુરુપદનો કાર્યકાળ તથા મહારાજ ચરણસિંહજીના પહેલાં પાંચ વર્ષના ગુરુપદના કાર્યકાળનું વર્ણન છે. આ ડાયરીઓમાં રોજ થતાં કામ, અસામાન્ય ઘટનાઓ, સત્સંગમાં કહેલી અગત્યની વાતો તથા સદગુરુની જિજ્ઞાસુઓ સાથે થયેલી ચર્ચાઓને ચીવટપૂર્વક લખવામાં આવી છે. સાથે જ સત્સંગીઓના આધ્યાત્મિક અનુભવો સંબંધિત પત્રો પણ છે. આ પુસ્તકમાં સદગુરુઓનો પ્રેમ, દયામહેર તથા આત્મીય સંબંધોની ઝલક જોવા મળે છે.The author served as secretary to three Masters, from 1942 to 1956. It gives details of Maharaj Sawan Singh’s discourses and travels and recounts the death of Maharaj Sawan Singh and installation of Maharaj Jagat Singh as Master. It records the mastership of Maharaj Jagat Singh and the first five years of Maharaj Charan Singh’s mastership. These diaries contain a faithful record of daily events, unusual incidents, highlights of discourses, and the Masters' discussions with seekers, as well as letters from disciples concerning their spiritual experiences. These volumes give an intimate view of the Masters' grace, love, and compassion.
Format
Paperback, 1312 Pages
Edition
2nd, 2016
ISBN
978-81-8466-480-5/978-81-8466-519-2
Item Code
GJ-020-S
$28.00 USD
including shipping
Approx. €25.92 EUR • £21.55 GBP
Please review our ordering & shipping information prior to purchase.
Other Language Editions