Parmarthi Sakhian

Parmarthi Sakhian

પરમાર્થી બોધકથાઓ

આ પુસ્તક મહારાજ સાવનસિંહજીએ સત્સંગોમાં કહેલી વાર્તાઓનો સંગ્રહ છે. આ વાર્તાઓ ભારત, ઈરાન, આરબ અને પૂર્વના અનેક દેશોના પરમાર્થી સાહિત્યમાંથી લીધી છે. દરેક વાર્તામાં કોઈ ખાસ આધ્યાત્મિક સત્ય છુપાયેલું છે અથવા કોઈ ઉમદા આચરણ રજૂ કરતું ઉદાહરણ આપેલું છે. કેટલીક વાર્તાઓ રમૂજી છે અને કેટલીક આપણી મૂર્ખતા પ્રગટ કરે છે, તો કેટલીક વાતો કર્મોનો પ્રભાવ, સંતોની નિર્મળતા અને તેઓની સંગતિથી મળતા લાભ બતાવે છે. નવી આવૃત્તિમાં રાધાસ્વામી સત્સંગ બ્યાસના સદગુરુઓના જીવન પર આધારિત વાતો પણ સામેલ છે. પ્રત્યેક વાર્તાની શરૂઆત વિશ્વસાહિત્યના એક આધ્યાત્મિક અવતરણથી થાય છે.

A collection of stories or parables narrated by Maharaj Sawan Singh in his discourses that are drawn from the mystic literature of India, Iran, Arabia, and other Eastern countries. Each story illustrates a particular spiritual truth or example of conduct. Some of the stories are humorous, relating to our follies in life; others relate to the karmic implications of our actions, to the purity of the saints and the benefit of their company. This edition also includes stories drawn from the lives of the saints in the Radha Soami Beas line. Stories are introduced with quotations from the world's spiritual literature.

Format Paperback, 288 Pages
Edition 6th, 2017
ISBN 978-93-89810-64-6
Item Code GJ-018-0
$7.00 USD including shipping
Approx. €6.48 EUR • £5.39 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Parmarthi Sakhian by Maharaj Sawan Singh
Other Language Editions