Nam Bhakti: Goswami Tulsidas
Nam Bhakti: Goswami Tulsidas
નામ-ભક્તિ : ગોસ્વામી તુલસીદાસ
ગોસ્વામી તુલસીદાસ એક સુપ્રસિદ્ધ સંત, કવિ અને ભક્ત હતા, જેમની લોકપ્રિય કૃતિ ‘શ્રી રામચરિતમાનસ’ને ભારતીય સાહિત્યની એક સર્વોત્તમ રચના માનવામાં આવે છે. સોળમી સદીમાં તુલસીદાસજીએ આ રચના સંસ્કૃતને બદલે હિન્દીમાં લખી હતી, જેથી એમાં રહેલો સત્ય, ભક્તિ અને ઈશ્વરપ્રાપ્તિ માટેનો સંદેશો સામાન્ય માણસ પણ સહેલાઈથી સમજી શકે. આ પુસ્તકમાં તેમનું જીવન, ઉપદેશ અને કાવ્ય રચનાઓનો સમાવેશ છે.
Goswami Tulsidas was an eminent saint, poet and devotee whose famous work, the Ram-Charit-Manas, is considered one of the most distinguished works of Indian literature. In the sixteenth century, Tulsidas wrote in Hindi rather than Sanskrit and made accessible the same message of truth, devotion and God-realization that all true saints convey. This book presents his life and teachings followed by poetry selections from several of his works.