Jiwat Mariye Bhavjal Tariye

Jiwat Mariye Bhavjal Tariye

જીવત મરીએ ભવજલ તરીએ

આ પુસ્તકમાં ઈ.સ.1960–1970ના દશકમાં મહારાજ ચરણસિંહજીને ભજન-સ્મરણના અભ્યાસ બાબતે પૂછાયેલા પ્રશ્નોના જવાબ છે. આ પુસ્તકના વાચકોને ભજન-સ્મરણના અભ્યાસ અંગે સાચી સલાહ તથા ભક્તિ અંગેના નિયમો વિષે ઉપયોગી પ્રેરણા મળે છે. પુસ્તકની શરૂઆતમાં સંતોના ઉપદેશોનો સારાંશ આપવામાં આવ્યો છે તથા ભજન-સ્મરણનો ઉદ્દેશ; એના માટે યોગ્ય વાતાવરણની જરૂર તથા એના અભ્યાસ દ્વારા પડતો પ્રભાવ વગેરે બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પુસ્તકના અંતે ભજન-સ્મરણ સંબંધી વિષયો જેવા કે, દયામહેર, પ્રેમ અને ભક્તિભાવ પર ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકનું શીર્ષક જ આધ્યાત્મિક અભ્યાસમાં લીન થયેલા સાધકને ‘જીવતાં જીવ મરવાની’ અવસ્થા તરફ ઇશારો કરે છે કે જેમાં આત્મા સ્થૂળ શરીરમાંથી સમેટાઈને અંદર આધ્યાત્મિક મંડળોમાં પ્રવેશ કરે છે.

This book consists of questions and answers concerning meditation, asked of Maharaj Charan Singh during the 1960s and 1970s. The reader will find practical advice and encouragement in his explanations of the technical as well as devotional aspects of meditation. The book begins with an overview of the teachings of the saints, and covers (in question and answer format) the purpose of meditation, creating an atmosphere for meditation, the meditation practice, the effects of meditation, and ends with a section on grace, love and devotion as they relate to meditation. The title refers to the meditative state known as “dying while living,” when the soul withdraws from the physical body and enters the spiritual realms within.

Format Paperback, 344 Pages
Edition 2nd, 1997
ISBN 978-81-8256-648-4
Item Code GJ-011-0
$8.00 USD including shipping
Approx. €7.40 EUR • £6.16 GBP
Copies:
Please review our ordering & shipping information prior to purchase.
Jiwat Mariye Bhavjal Tariye by Maharaj Charan Singh
Other Language Editions