Guru Ravidas

પરમ પારસ ગુરુ રવિદાસ

ગુરુ રવિદાસજી પંદરમી સદીમાં કબીરસાહેબના સમકાલીન હતા અને તેઓ બનારસમાં જ રહેતા હતા. રવિદાસજીએ હિંદુ અને મુસલમાન બંને ધર્મમાં રહેલા કર્મકાંડનું ખંડન કર્યું. એમણે માનવજીવનની ક્ષણભંગુરતા, મૃત્યુની નિકટતા તથા ગુરુના માર્ગદર્શન હેઠળ આપણી અંદર સતત ગુંજી રહેલા શબ્દની સાધના એટલે કે પરમાત્માની સાચી ભક્તિ કરવાના મહત્ત્વ પર વિશેષ ભાર મૂક્યો. એમની વાણીનાં પદો સાચી નમ્રતા, પ્રભુ-પ્રેમ અને તેમણે અનુભવેલી વિરહની વેદનાથી ભરપૂર છે. એમની ભાષા-શૈલી નિર્ભીક અને સ્પષ્ટ છે. આ પુસ્તકમાં રજૂ થયેલાં એમનાં પદો સંતમતના મૂળભૂત આધ્યાત્મિક સિદ્ધાંતો–જેવા કે, જીવંત ગુરુની આવશ્યકતા, નામભક્તિ, શાકાહારી ભોજન અને કર્મના સિદ્ધાંત પર પ્રકાશ પાડે છે.

Ravidas was a contemporary of Kabir in the fifteenth century, and was also from Banares. Ravidas criticized the ritualistic forms of worship practiced in both Hinduism and Islam. He stressed the transience of life and the imminence of death, and the importance of true devotion to God by listening to the Name or Sound within, under the guidance of a Master. His poems are marked by bold, down to earth language and are infused with his true humility, love for God, and the pain of separation that he experienced. Quite a few poems that are included in this volume cover the basic mystic principles of Sant Mat, such as the necessity of a living Master, devotion to the Name, vegetarianism, and the law of karma.  

English: Guru Ravidas
Author: Dr. Kashi Nath Upadhyaya
Category: Mystic Tradition
Format: Paperback, 240 Pages
Edition: 3rd, 2014
ISBN: 978-81-8466-295-5
RSSB: GJ-008-0

Price: USD 8 including shipping.
Estimated price: EUR 7.57, GBP 6.57
Copies: 1 2 3 4 (maximum)

Before placing your order, please read this important information.

Other Language Editions